અમદાવાદમાં નરોડા ના ધારાસભ્ય નો રિપોર્ટ પોઝિટિવ !

        નરોડા વિધાનસભા વિસ્તાર ના ધારાસભ્ય બલરામ થવાણી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બલરામ થવાણી ૨૦૧૭ ની વિધાનસભા ની ચુંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને ધારાસભ્ય બન્યા હતા.

       તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને અમદાવાદની ખાનગી હસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ માં સુ ખામી છે ? જેને કારણે નેતાજી ત્યાં સારવાર માટે દાખલ ન થયા કે કોઈ બીજું કારણ હોઈ શકે !!

         આ એજ વિધાયક છે જેમણે નરોડામાં ઓફિસે રજૂઆત કરવા આવેલી મહિલાને ઢોર માર માર્યા નો વિડિયો વાઇરલ થયો હતો. મહિલા ઓફિસે પાણીની સમસ્યા ઑના અંગે રજૂઆત કરવ  ગઈ હતી     
 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ