GD Modi collage Palanpur માં સ્નાતક કક્ષાના ચલાવવામાં આવે છે .
આ કોલેજ નીચેના વિષયો સાથે મુખ્ય વિષયો સાથે ત્રણ વર્ષ ના અભ્યાસક્રમ હોય છે.
1. Physics
Physics સાથેના ત્રણ વિષય ના અભ્યાસક્રમ માં તમ physics સાથે ગણિત અને રસાયણ વિજ્ઞાન ને તમે રાખી સકો છો.
2.chemistry
રસાયણ વિજ્ઞાન સાથે તમે બીજા ભૌતિક વિજ્ઞાન અને ઝૂલોજી અથવા વિષય રાખી સકો છો ઉપરાંત તમે maths પ્રથમ વર્ષ માં છોડી સકો છો અને ભૌતિક વિજ્ઞાન ને બીજા વર્ષ માં છોડી અને રસાયણ વિજ્ઞાન સાથે પણ તમે bsc કરી સકો છો
3. Maths
અહી તમે ગણિત સાથે પણ આગળ વધી સકો છો . ગણિત વિષય રાખવા માટે ધોરણ 12 માં ગણિત વિષય હોવો જોઈએ. અને અહી ત્રીજા વર્ષ માં ગણિત મેઈન વિષય રહી તો તમારે ત્રીજા વર્ષ ની ફી ભરવાની રહેશે.
4.Botany
બોટની વિષય સાથે પણ તમે અહી ભણી સકો છો . જેના માટે તમારે ધોરણ 12 માં જીવવિજ્ઞાન હોવું જોઈએ.
5. Zoology
Zoology વિષય સાથે અહી તમે ભણી સકો છો , જેના માટે પણ ધોરણ 12 માં જીવવિજ્ઞાન હોવું જોઈએ.
આ વિષયો શિવાય પણ અહી બીજા ઘણા બધા વિષયો સાથે સ્નાતક કક્ષાએ અભ્યસ્ક ક્રમ ચાલે છે.
અહી આ કોલેજ ને નેક દ્વારા a અને b પ્રમાણ પત્રો એનાયત થયેલ છે.
વધુ માહિતી માટે તમે કોલેજ ની વેબસાઇટ ની મુલાકાત લેવા માગતા હો તો અહી ક્લિક કરો.
0 ટિપ્પણીઓ