તો હાલમાં બાયકોટ ચીન ચર્ચિત હતું જેના પર અમુલે કાર્ટૂન બનાવીને અમૂલના ટ્વીટર એકાઉન્ટ પર અપલોડ કર્યું હતું , જેના બાદ થોડા સમય પછી અમૂલ નું એકાઉન્ટ બ્લોક થયું હતું . એકાઉન્ટ બ્લોક થવાને લીધે સોશીયલ મીડિયા તેમજ મીડિયા માં એ વાત ની ચર્ચા એ વેગ પકડ્યો હતો કે બયકોટ ચીનના પર કાર્ટૂન બનાવવાને લીધે અમૂલ નું એકાઉન્ટ બ્લોક થયું છે.
પરંતુ અમૂલ નું એકાઉન્ટ ટેકનિકલ ખામી ને લીધે બ્લોક કરવામાં આવ્યું હતું તેમ અમૂલ ના ડાયરેક્ટ શ્રી એ ટ્વીટ મારફતે જાણ કરી હતી.
Had a call from Shari Manish Maheshwari MD Twitter India ,clarifying the issue that the account was blocked due to technical reasons and not in relation to the content published. @Amul_Coop @TwitterIndia
— R S Sodhi (@Rssamul) June 6, 2020
0 ટિપ્પણીઓ