ગુજરાત ને બદનામ કરવા માટે NDTV એ ખોટો અહેવાલ પ્રકાશિત કર્યો ?.

 ટાટા ગ્રુપ ની કંપની તનીસ્ક જેવેલરી એક એડ પ્રકાશિત કરી હતી જેને લઇને સોશીયલ મિડીયા વિવાદ ચાલી રહ્યો હતો.

સમગ્ર ઘટનાની શરૂઆત માં તનિસ્ક્ દ્વારા એક એડ બનાવવામાં આવી હતી જેને લઈને વિરોધ હતો . આજે સવારમાં ટ્વિટર પર નીચેનો ફોટો ફરી રહ્યો હતો , જેમાં લખેલું હતું કે આ એડ બનાવવા બદલ અમે માફી માગીએ છીએ.


આ ઘટના પ્રકાશિત માં આવતાની સાથે જ એનડીટીવી નામની ન્યૂઝ ચેનલે પોતાના પ્રોપેગેંડા માટે ચલાવ્યું હતું તે ગાંધીધામ માં તનિશ્કના સ્ટોર પર ભીડે હુમલો કર્યો હતો જેને લઈને તેમણ આ નોટીસ મુકી છે.

Photo source : ndtv twitter


તનિશ્ક ના સ્ટોર મેનેજરે આ ઘટનાને ખોટી ગણાવી હતી. જેમની વાતચીત ના અંશો નીચેની ટ્વીટ માં છે.



 આ ઘટના મિડીયા માં આવ્યા બાદ ગાંધીધામ પોલીસ અધિકારી દ્વારા આ ઘટના ને ખોટી ગણાવી છે સાથે તેમને જણાવ્યું કે આ પ્રકારની જે અફવાઓ ફેલાવામાં આવી રહી છે જે કોઈ સુનિયોજિત રીતે ચલાવે છે. પરંતુ અમે તનીશ્ક ગાંધીધામ ના મેનેજર સાથે મુલાકાત કરી છે. વાસ્તવ માં અહી આવી કોઈ ઘટના બની નથી જેમકે તનિશક ના મેનેજર ને ધમકાવીને કે હંગામો મચાવીને આ નોટીસ લખાવવામાં આવી હોય.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ