આજે કોર્ટે બાબરી ધ્વંસ કેશ નો ચુકાદો આપતાં જણાવ્યું કે મોરલી મનોહર જોશી, લાલ ક્રિષ્ન અડવાણી વિરૃધ્ધ કોઈ પર્યાપ્ત સબૂત ના હોવાથી તેમને નિર્દોષ જાહેર કરવામાં આવે છે.
બાબરી ધ્વંસ કેશ માં આજે કોર્ટે એલ.કે. અડવાણી સહિત 32 અગ્રણી નેતાઓ ને નિર્દોષ જાહેર કર્યા.
૧૯૯૨ માં જે વિવાદિત ઢાંચો હતો તેને પાડી દેવામાં આવ્યો હતો , જેને લઇને કોર્ટ માં કેશ ચાલતો હતો , જેમાં કોઈ પૂર્વ આયોજન ના હોવાથી એલ કે અડવાણી ને તેમજ અન્ય નેતાઓને દોષિત ઠેરવી શકાય નહિ. આ વિવાદિત વિસ્તારને રામજન્મ ભૂમિ ટ્રસ્ટને સોંપવામાં આવી છે.
0 ટિપ્પણીઓ